ભાવનગરની સર ટી હોસ્પિટલના બોઈલર મશીનમાં ધડાકો

ભાવનગરની સરટી હોસ્પિટલના બોઈલર મશીનમાં ધડાકો
Abtadka News

By Abtadka Team | News Desk | Published on: 16 Jan 2026 |

ભાવનગરની સર ટી હોસ્પિટલના બોઈલર મશીનમાં ધડાકો:એક વ્યક્તિને ઈજા, તાત્કાલિક સારવાર અપાઈ .


Bhavnagar news: સરટી હોસ્પિટલના વોશિંગ મશીનમાં બ્લાસ્ટ થતાં દોડધામ, એક વ્યક્તિ ઇજાગ્રસ્ત


ભાવનગર સર ટી હોસ્પિટલ ખાતે કપડા અને સારવાર ના સાધનો ના મશીન માં થયો ધડાકો જેમાં એક કામ કરતા કર્મચારી ને ઈજા થય હોવાની જાણ થઈ છે. અને મશીન અને માલ સામાન નું નુકસાન થયું છે.જેમાં કોય વ્યક્તિ નો જીવ નથી ગયો.

આ બનાવ સરકારી મશીન ની ખામી થી થયું છે કે મેઇનટેનસ ની બેદરકારી છે જેની કાર્યવાહી હાથ ધરવા માં આવસે.


ભાવનગરની સરટી હોસ્પિટલ ના લોન્ડ્રી એરિયામાં કપડાં ધોવાના મશીનમાં અચાનક ધડાકો થતા એક વ્યક્તિને ઈજા પહોંચી છે. હોસ્પિટલમાં લોન્ડ્રી વિભાગમાં આવેલ લોન્ડ્રી મશીનમાં કપડાં ધોવા માટે નાખ્યા હતા. તે સમયે અચાનક જ કોઈ કારણોસર બ્લાસ્ટ થતા કામ કરી રહેલા જયકિશન ઉર્ફે જેકી હરેશભાઈ ગોહેલ નામના વ્યક્તિને ઈજા પહોંચી હતી, જેને લઇ તેને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યો, બનાવના પગલે હોસ્પિટલના અધિકારીઓ દોડી આવ્યા હતા. જે ભાવનગર ના રહેવાસી છે અને તેના પરિવાર ને જાણ કરતા તરત જ ઘટના સ્થળે પોચી ગયા હતા.


ભાવનગર સર ટી હોસ્પિટલ માં આ વિસ્ફોટ થી વધારે પણ જાન હાની અને નુકસાન થય સકે જેની કર્યવાહી ડિપાર્ટમેન્ટ તેના ઉપકરણો ની મશીન ની નિયમિત તપાસ કરે અને આગળ આવો બનાવ ન બને તેવું કાર્ય કરે.

✍️ By Abtadka Team

Digital News Writer | Bhavnagar News reports

एक टिप्पणी भेजें

और नया पुराने